કયાં કારણોસર $MTP$ યોગ્ય છે?
ગર્ભ અવરોધક સાધનની નિષ્ફળતા
ગર્ભધારણ એ બળાત્કારનું પરિણામ
સતત ગર્ભધારણ માતા અને બાળક બંને માટે હાનિકારક
આપેલા તમામ કિસ્સાઓ
દર વર્ષે વિશ્વમાં લગભગ કેટલા $MTP$ થાય છે?
નીચેનાં તમામ એપ્નીઓસેન્ટેસીસનાં સદુપયોગો છે. એક દુરુપયોગ છે. એ દુરુપયોગ જણાવો.
જાતિ-પરીક્ષણ માટે એગ્નિઓસેન્ટેસિસ આપણા દેશમાં પ્રતિબંધિત છે. શું આ પ્રતિબંધ જરૂરી છે? ટિપ્પણી કરો.
સામાન્ય રીતે આશરે $........ \,MTPs$ વિશ્વમાં દર વર્ષે કરવામાં આવે છે જે કુલ કાલ્પનિક ગર્ભધારણના .......... ની સંખ્યામાં હોય છે.
પ્રેરિત ગર્ભપાત એટલે...