દર વર્ષે વિશ્વમાં લગભગ કેટલા $MTP$ થાય છે?

  • A

    $40$ થી $45$ મિલીયન

  • B

    $45$ થી $50$ મિલીયન

  • C

    $50$ થી $55$ મિલીયન

  • D

    $40$ થી $50$ મિલીયન

Similar Questions

કયાં કારણોસર $MTP$ યોગ્ય છે?

નીચેનામાંથી કઈ પધ્ધતીને માદા ભ્રૂણહત્યા માટે જવાબદાર ઠેરવી શકાય?

કઈ પરિસ્થિતિમાં પ્રેરિત ગર્ભપાતની સલાહ આપવામાં આવે છે ? 

દાક્તરી ગર્ભનિકાલ કે પ્રેરિત ગર્ભપાત $\rm {(MTP)}$ માં સખત ધારાધોરણ જાળવવામાં આવે છે. બે કારણો જણાવો. 

સામાન્ય રીતે આશરે $........ \,MTPs$ વિશ્વમાં દર વર્ષે કરવામાં આવે છે જે કુલ કાલ્પનિક ગર્ભધારણના .......... ની સંખ્યામાં હોય છે.