આપેલ આકૃતિ શું દર્શાવે છે?

  • A
    નર સહાયક પ્રજનન ગ્રંથિ
  • B
    માદા પ્રાથમિક પ્રજનન ગ્રંથિ
  • C
    માદા સહાયક પ્રજનન ગ્રંથિ
  • D
    માદામાં કાઉપરની ગ્રંથિ

Explore More

Similar Questions

જે ઈંડામાં જરદી (yolk) મધ્યમાં હોય અને તેની આસપાસ કોષરસ (cytoplasm) આવેલું હોય,તેને શું કહેવાય છે?

આકૃતિમાંથી $X$ ને ઓળખો.

માનવ અંડપિંડ દ્વારા એક મહિનામાં કેટલા અંડકોષ મુક્ત થાય છે? જો માતા જોડિયા બાળકો (identical twins) ને જન્મ આપે,તો તમારા મતે કેટલા અંડકોષ મુક્ત થયા હશે? જો જન્મેલા જોડિયા બાળકો ભિન્ન (fraternal) હોય,તો શું તમારો જવાબ બદલાશે?

આકૃતિમાંથી $X, Y$ અને $Z$ ને ઓળખો:
$Z-Y-X$

માનવ સ્તનગ્રંથિની આપેલી આકૃતિમાં $a, b, c$ અને $d$ ભાગોને ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo