નીચેની આકૃતિમાં $X, Y, Z$ ને ઓળખો.

$Z-Y-X$

717-609

  • A

    ગર્ભાશયનું પોલાણ - પેરીમેટ્રીયમ - ગ્રીવાનળી 

  • B

    યોની - એન્ડોમેટ્રીયમ - ગર્ભાશયનું ફન્ડસ

  • C

    ગ્રીવા - માયોમેટ્રીયમ - એમ્પ્યુલા

  • D

    યોની - પેરીમેટ્રીયમ - ગર્ભાશયનું ફન્ડસ

Similar Questions

દ્વિતીય જાતીય લક્ષણ કયું છે ?

માદા મુખ્ય પ્રજનન અંગ કયું છે ?

એન્ડોમેટ્રીયમ એ શેનું આવરણ છે ?

તરૂણાવસ્થામાં સ્ત્રીમાં શું ઉત્પન્ન થવાની શરૂઆત થાય છે ?

નીચેનામાંથી કયું દ્વિતીય પ્રજનન અંગ નથી ?