યુરીનનાં (મુત્રનાં) પૃથ્થકરણમાં નીચેનામાંથી કોની હાજરી ગર્ભાવસ્થાનું સૂચન કરે છે ?

  • A

    ઈસ્ટ્રોજન

  • B

    $hCG$

  • C

    પ્રોજેસ્ટેરોન

  • D

    $FSL\, \& \,LH$

Similar Questions

સગર્ભા સ્ત્રીમાં ગોનેડોટ્રોપીનના કાર્ય વિશે સાચો વિકલ્પ પસંદ

  • [AIPMT 2014]

ગર્ભમાં ઊપાંગો અને આંગળીઓ કયાં સમય સુધીમાં વિકાસ પામે છે.

ગર્ભનું પ્રથમ હલન ચલન કયાં સમયગાળા દરમિયાન જોવા મળે છે.

ગર્ભનો વિકાસ ક્યાં થાય છે ?

 માદામાં માત્ર જરાયુ દ્વારા જ ઉત્પાદીત અંતઃસ્ત્રાવ ક્યો ?