સ્પર્મીએશન એટલે શું ?

  • A

    જનન કોષમાંથી શુક્રકોષનું મુકત થવું

  • B

    સરટોલી કોષમાંથી શુક્રકોષનું મુકત થવું

  • C

    યોનીમાર્ગમાં શુક્રકોષોનું સ્થળાંતરણ

  • D

    પુરૂષમાંથી વીર્યનું મુકત થવું

Similar Questions

માદામાં પરીપકવ પુખ્ત અંડપૂટીકા કયાં નામથી ઓળખાય છે ?

$LH$નું ઉત્પત્તિસ્થાન અને કાર્યસ્થાન અનુક્રમે ક્યું છે ?

પરિપક્વ શુક્રકોષનું શીર્ષ શાનું બનેલું હોય છે ?

Primordial Germ Cells (PGC) પૂર્વજનન કોષો ...... હોય છે.

સસ્તનનાં પરિપક્વ શુક્રકોષનું શીર્ષ શેનું બનેલું છે ?