કયાં કોષમાં શુક્રકાયાન્તરણ થાય છે ?
પ્રાથમિક પૂર્વ શુક્રકોષ
દ્વિતીય પૂર્વ શકોષ
પશુક્ર્કોષ
આપેલ તમામ
જન્યુજનન (જનનકોષોનું નિર્માણ) (Gametogenesis) એટલે શું ? સમજાવો.
આપેલ આકૃતિમાં $c$ ને ઓળખો.
એન્ટ્રમ (કોટર) શું છે ?
માનવ સ્ત્રીમાં અર્ધીકરણ-$II$ …..... સુધી પૂર્ણ થતું નથી. .
નીચેનામાંથી કયું સ્તર પુટીકાનું તંતુમય સ્તર છે ?