શુકાયાન્તરણ માટે મહત્વની અંગીકા કે જે શુકાગ્રનું નિર્માણ કરે છે ?

  • A

    ગોલ્ગીકાય

  • B

    કણાભસૂત્ર

  • C

    તારાકેન્દ્ર

  • D

    આપેલ તમામ

Similar Questions

$8 - 16$ કોષોયુકત ગર્ભને ........ કહે છે.

આમાંથી ક્યો શબ્દ દૂધ બહાર લાવનારો અંતઃસ્ત્રાવ છે? 

નીચેનામાંથી ગર્ભનું કયુ સ્તર જન્યુ રચે છે ?

નીચે આપેલ સ્તર બાળપ્રસવની ક્રિયા માટે જવાબદાર છે.

માનવોના અંડકોષ એ.....