પ્રસુતીની ક્રિયા માટેનાં સંકેતો કયાંથી ઉત્પન્ન થાય છે ?
જરાયુ
સંપૂર્ણ વિકસીત ગર્ભ
ગર્ભનાળ
$A$ અને $B$ બંને
માસિક ચક્ર માટે નીચેમાંથી ક્યું વાક્ય ખોટું છે?
મનુષ્યમાં નરની સહાયક પ્રજનન ગ્રંથીઓ
ક્યા સ્ત્રાવમાં ફ્રુકટોઝ જોવા મળે છે?
માનવમાં વિખંડન કેવું હોય છે ?
ભૂખરો બાલેન્દુ એ ....... વિસ્તાર છે.