ગર્ભાશયમાં ગર્ભનો સૌથી વધુ અને સૌથી ઓછો વિકાસ અનુક્રમે કયાં મહિને થાય છે ?
$1$ મહીનો, $7$ મહીનો
$3$ મહીનો, $8$ મહીનો
$4$ મહીનો, $9$ મહીનો
$5$ મહીનો, $9$ મહીનો
સસ્તનમાં શુક્રપિંડ વૃષણ કોથળીમાં ઉતરી આવવામાં નિષ્ફળ જાય તેને શું કહે છે ?
સુન્નત (circumcission) એ કઈ પ્રક્રિયા છે ?
માનવમાં જરાયુનાં પ્રકાર
ખોટું વિધાન નક્કી કરો.
શુક્રકોષનો કયો ભાગ અંડકોષને ફલિત કરવા શક્તિ પુરી પાડે છે ?