અંડકોષ પાત (અંડપાત) દરમિયાન કયો કોષ મુકત થાય છે.

  • A

    પ્રાથમીક પૂર્વ અંડકોષ

  • B

    દ્વિતીય પૂર્વ અંડકોષ

  • C

    અંડકોષ

  • D

    દ્વિતીય દ્વિતીય પૂર્વ અંડકોષ

Similar Questions

$.....P.....$ અર્ધીકરણને અંતે શુક્રકોષોનું નિર્માણ કરે છે. $.....Q.....$ જનનકોષોને પોષણ પુરું પાડે છે.

$P$ અને $Q$ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

$\quad\quad\quad\quad P \quad\quad\quad Q$

ઝોના પેલ્યુસિડાનું નિર્માણ ........ની લાક્ષણિકતા છે.

દ્વિતીય પૂર્વ શુક્રકોષના વિભાજન દ્વારા પ્રશુક્રકોષો બનવા માટે કયા પ્રકારનું કોષવિભાજન જરૂરી છે ? 

શુક્રકોષ એ અંડકોષ કરતાં શેની હાજરીને લીધે જુદા પડે છે ?

દ્વિતીય પૂર્વ શુક્રકોષ (Secondary Spermatocytes)  માં રંગસૂત્રની સંખ્યા જણાવો