અંડવાહિનીનો કયો ભાગ ગર્ભાશય સાથે જોડાણ ધરાવે છે ?

  • A

    ફીમ્બી

  • B

    તુમ્બીકા

  • C

    ઇસ્થમસ

  • D

    ઈન્ફન્ડીબ્યુલમ

Similar Questions

યોગ્ય જોડકું જોડો.

કોલમ -$I$

કોલમ - $II$

$a.$ એન્ડોમેટ્રીયમ

$p.$ સૌથી બહારનું સ્તર છે.

$b.$ માયોમેટ્રીયમ,

$q.$ અંડપતન પછી અંડકોષને ગ્રહણ કરવામાં ઉપયોગી.

$c.$ ફીમ્બ્રી

$r.$ ફલીત અંડકોષ અહીં સ્થાપિત થાય.

$d.$ પેરીમેટ્રીયમ

$s.$ અરેખિત સ્નાયુ જાડું સ્તરનું બનેલું

અંડપિંડમાંથી મુકત થતા અંડકોષને નીચેનામાંથી કોણ સ્વીકારે છે ?

માદામાં પ્રસુતિ નલિકાને ...... કહે છે.

નીચેના જોડકા જોડો :

કોલમ - $I$ કોલમ - $II$
$P$ અંડવાહિની નિવાપ $I$ અંડવાહિનીનો સાંકડો ભાગ
$Q$ તુંબિકા $II$ અંડવાહિનીનો પહોળો ભાગ
$R$ ઈથિમસ $III$ અંડવાિનીનો ગળણી આકારનો ભાગ

અંડપિંડની ખૂબ જ નજીક આવેલ અંડવાહિનીનો ભાગ -

  • [AIPMT 2010]