અંડપિંડનું જોડાણ કોની સાથે અને કોના દ્વારા થાય છે

  • A

    નિતંબની દીવાલ અને ગર્ભાશયની દીવાલ સાથે સ્નાયુ દ્વારા

  • B

    નિતંબાસ્થિ અને ગર્ભાશય સાથે અસ્થિ દ્વારા

  • C

    નિતંબની દીવાલ અને ઊર્વસ્થિ સાથે અસ્થિબંધ દ્વારા

  • D

    નિતંબની દીવાલ અને ગર્ભાશયની દીવાલ સાથે અસ્થિબંધ દ્વારા

Similar Questions

શુક્રપિંડ અને અંડપિંડ દરેકનાં મુખ્ય બે કાર્યો લખો.

......... એ મેદપેશીની બનેલી ત્વચા દ્વારા આવરિત અને પ્યુબિક વાળ ઘરાવતી ગાદી જેવી રચના છે.

એન્ડોમેટ્રીયમ એ શેનું આવરણ છે ?

નીચેની આકૃતિમાં $X, Y, Z$ ને ઓળખો.

$Z-Y-X$

માદાનાં બાહ્ય જનનાંગો દર્શાવતું સાચું group પસંદ કરો.