નીચેનામાંથી માદામાં રચનાત્મક અને ક્રિયાત્મક સહાયક પ્રજનન ગ્રંથી કઈ છે?
પ્રોસ્ટેટ
શુક્રાશય
સ્તન ગ્રંથી
આપેલ તમામ
નીચેનામાંથી કોણ જન્મનળી (Birth canal) ફલન બાદ બનાવે છે ?
માદા પ્રજનનમાર્ગમાં તુંબિકા (એમ્પ્યુલરી-ઇસ્થિમીક જંક્શન)નું શું મહત્ત્વ છે ?
સ્તનગ્રંથીમાંથી વહન પામતા દૂધનો વહન માર્ગ જણાવો
ઈસ્થમસ એ શું છે?
નિતંબ પ્રદેશનાં અંદરના ભાગમાં અંડપિંડ કઈ રચના દ્વારા જોડાયેલી હોય છે ?