શુક્રપિંડમાંથી ઉત્પન્ન થતા શુક્રકોષોનો વહનમાર્ગજણાવો.
શુક્રોત્પાદકનલિકા $\rightarrow$ શુક્રવાહિકા $\rightarrow$ વૃષણજાળ
$\rightarrow$ અધિવૃષણનલિકા $\rightarrow$ શુક્રવાહિની $\rightarrow$
મૂત્રજનનવાહિની $\rightarrow$ મૂત્રજનનમાર્ગ
શુક્રોત્પાદકનલિકા $\rightarrow$ શુક્રપિંડજાલિકા $\rightarrow$
શુક્રવાહિકા $\rightarrow$ અધિવૃષણનલિકા $\rightarrow$ શુક્રવાહિની
મૂત્રજનનવાહિની $\rightarrow$ મૂત્રજનનમાર્ગ
શુક્રોત્પાદકનલિકા $\rightarrow$ અધિવૃષણનલિકા $\rightarrow$
વૃષણજાળ $\rightarrow$ શુક્રહિકા $\rightarrow$ શુક્રવાહિની $\rightarrow$
મૂત્રજનનવાહિની $\rightarrow$ મૂત્રજનનમાર્ગ
શકોત્પાદકનલિકા $\rightarrow$ શુક્રવાહિકા $\rightarrow$
અધિવૃષણનલિકા $\rightarrow$ વૃષણજાળ $\rightarrow$
શુક્રવાહિની $\rightarrow$ મૂત્રજનનવાહિની $\rightarrow$ મૂત્રજનનમાર્ગ
નર પ્રજનનતંત્રની નામનિર્દેશનવાળી આકૃતિ દોરો.
semen (સીમેન) નાં નિર્માણમાં સૌથી વધુ કઈ ગ્રંથીનો સ્ત્રાવ ભાગ ભજવે છે ?
નરમાં પ્રજનન સહાયક નલિકાઓ વિશે માહિતી આપો.
વૃષણકોથળી અને અધિવૃષણનલિકા ના સ્થાન અને કાર્ય સવિસ્તર વર્ણવો.
દ્વિતિય (ગૌણ) પ્રજનન અંગ કયું છે ?