કઈ વનસ્પતિનું દરેક ફળ હજારોની સંખ્યામાં બીજ ધરાવે છે તેને શું છે?
નારંગી
લીંબુ
સ્ટ્રાઈગા
મકાઈ
તફાવત આપો : કૂટફળ અને સત્યફળ
બીજ સુષુપ્તાના તબકકે ...
'કેટલીક વનસ્પતિઓમાં ફળોના ઉત્પાદનમાં ફલન એ બંધનકર્તા ઘટના નથી.' આ વિધાન સમજાવો.
નીચે પૈકી કઈ દ્વિદળી વનસ્પતિમાં ભુણપોષ પરીપકવ બીજમાં ચિરલગ્ન રહે છે?
ફલન પછી બીજ અને ફળમાં કોણ પરિણમે છે ?