નીચે પૈકી ક્યું માંસલ ફળ નથી?
નારંગી
કેરી
મગફળી
જામફળ
સૌથી વધુ જૂના બીજ આ વનસ્પતિનાં છે.
પુખ્ત ભ્રુણનું રક્ષણ શેના દ્વારા થાય છે?
જ્યારે આપણે તડબૂચ ખાઈએ ત્યારે આપણે વિચારીએ કે તે બીજવિહીન હોય. શું વનસ્પતિશાસ્ત્રીઓને એવો વિચાર આપી શકાય કે તે બીજ વગરના બને ?
નીચેનામાંથી કેટલા ફળના ફલાવરણ માંસલ હોય છે ?
જામફળ, રાઈ, નારંગી, કેરી, મગફળી
ફલન વગર ફળનું સર્જન થવાની ક્રિયાને શું કહે છે?