ક્યા કોષો તંતુમય પ્રસાધન ધરાવે છે?
પ્રતિઘુવીય કોષો
સહાયક કોષો
અંડકોષ
કેન્દ્રસ્થ કોષ
ભ્રૂણપુટ વિશે સમજાવો.
આકૃતિને ઓળખો.
ભ્રૂણપુટ …… માં બને છે.
પુખ્ત ભ્રૂણપુટની આકૃતિ દોરી $8$ કોષકેન્દ્રો સાથે સાત કોષીય રચના જણાવી નીચેના ભાગો જણાવો. પ્રતિધ્રુવ કોષો સહાયક કોષો, અંડકોષ, મધ્યસ્થ કોષ અને ધ્રુવીય કોષકેન્દ્રિકા દર્શાવો.
આવૃત્તબીજધારીઓમાં, ફલન થયેલ ભ્રૂણપુટમાં એકકીય, દ્વિકીય અને ત્રિકીય રચનાઓ અનુક્રમે છે -