જો સ્ત્રીકેસરચક્રમાં ઘણા સ્ત્રીકેસરો હોય અને તેઓ જોડાયેલા હોય તો તેને શું કહે છે?
બહુસ્ત્રીકેસરી
એક સ્ત્રીકેસરી
યુકત સ્ત્રીકેસરી
મુકત સ્ત્રીકેસરી
વ્યાખ્યા $/$ સમજૂતી આપો :
$1.$ ભ્રૂણપુટ (Embryo sac)
$2.$ એકબીજાણુક વિકાસ (Monosporic)
કયા કોષો ભેગા મળી અંડપ્રસાધનની રચના કરે છે?
બીજમાં કાયમી પૂર્વદેહ ને આ કહેવાય છે
પ્રદેહ ..... માં જોવા મળે છે.
ભ્રૂણપુટમાં કેટલા કોષકેન્દ્રો સ્વતંત્ર રીતે કોષીય સ્વરૂપ ધારણ કરે છે?