પરાગરજ શેની હાજરીને લીધે અશિમ સ્વરૂપે સંગ્રહાયેલ હોય છે?

  • A

    સ્પોરોપોલેનીન

  • B

    અંત: આવરણ

  • C

    કેલ્શિયમ

  • D

    સેલ્યુલોઝ

Similar Questions

પરાગાશયનો દરેક ખંડ કેટલી પરાગકોટરો ધરાવે છે?

નીચેનામાંથી કયાં કૂળનાં સભ્યોની પરાગરજ મહિનાઓ સુધી જીવિતતા જાળવે છે?

જનનકોષમાં કઈ ક્રિયા દ્વારા જન્યુઓ સર્જાય છે?

આ સ્તર સ્ફોટીસ્તર તરીકે પણ ઓળખાય છે.

એક લઘુબીજાણુ માતૃકોષમાંથી કેટલા લઘુબીજાણુ ચતુષ્ક બને છે ?