નીચે પૈકી કઈ વનસ્પતિમાં પુંકેસરીય પુષ્ય અને સ્ત્રીકેસરીય પુષ્પ એક જ દેહમાં જોવા મળે છે?
નારિયેળ
પપૈયું
પાલક
ખજુર
સાચુ વિધાન પસંદ કરો.
શા માટે જરાયુજ અંકુરણ એ વાર્ષિક ધાન્ય વનસ્પતિ માટે ઇચ્છનીય લક્ષણ નથી ?
યુગ્મનજ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
$I -$ તે ફકત લિંગી પ્રજનન કરતાં સજીવોમાં જ જોવા મળે છે.
$II -$ તે હંમેશા દ્વિકીય હોય છે.
$III -$ તેને ફલિત અંડકોષ તરીકે પણ ઓળખવામાં આવે છે.
$IV -$ હંમેશા ફલન કે જન્યુયુગ્મનના પરિણામે ઉત્પન્ન થાય છે.
$V$ - બે પેઢીઓને જોડતી રચના છે.
પેશી નિર્માણ માટે કઈ ક્રિયા થવી જરૂરી છે?
ફલાવરણનું મુખ્ય કાર્ય શું છે?