કયાં સજીવમાં સમજન્યુઓ ઉત્પન્ન થાય છે?
મોટા ભાગના પ્રાણીઓ
અનાવૃત બીજધારી વનસ્પતિ
લીલ
આવૃત બીજધારી વનસ્પતિ
ફલન એટલે
નીચે પૈકી ક્યો પ્રાઈમેટ છે?
કયો શબ્દ કિલિંગી પરિસ્થિતિને સુચવે છે?
સપુષ્પી વનસ્પતિઓમાં ફલન બાદ કયો ભાગ જોડાયેલા રહે છે?
એક મદચક્રયુક્ત પ્રાણીઓ ..... ધરાવે છે.