લિંગી પ્રજનન માટે શું જરૂરી છે?

  • A

    નર અને માદા જન્યુનું જોડાણ

  • B

    જન્યુ નિર્માણ વગર સંતતિનું સર્જન

  • C

    માત્ર માદા જન્યુનું નિર્માણ

  • D

    કોઈ એક જગ્યુમાંથી સંતતિનું નિર્માણ

Similar Questions

... ... અને .......... એ બાહ્યફલન દર્શાવે છે.

કયા સજીવમાં વનસ્પતિ દેહ એકકીય હોય છે

આવૃત્ત બીજધારીઓમાં ....... એ નરજન્યુઓનું અને ........  એ અંડકોષનું વહન કરે છે.

પશ્વફ્લન માટે ખોટું વિધાન પસંદ કરો.

ગર્ભવિકાસ પછી ઇયળમાંથી પુખ્ત બનતાં સુધી થતા હારબંધ ફેરફારોને શું કહે છે?

  • [AIPMT 1999]