$0.01024 \times (0.4)^{9} = (0.4)^{?} \times (0.0256)^{3}$

  • A
    $1$
  • B
    $2$
  • C
    $3$
  • D
    $4$

Explore More

Similar Questions

બે સંખ્યાઓના વર્ગોનો સરવાળો $90$ છે અને તેમના તફાવતનો વર્ગ $46$ છે. તો તે બે સંખ્યાઓનો ગુણાકાર કેટલો થાય?

એક અપૂર્ણાંકના અંશ અને છેદનો ગુણોત્તર $2:3$ છે. જો અંશમાંથી $6$ બાદ કરવામાં આવે,તો મળતો નવો અપૂર્ણાંક એ મૂળ અપૂર્ણાંકના $\frac{2}{3}$ ગણો થાય છે. તો મૂળ અપૂર્ણાંકનો અંશ શોધો.

$231$ વડે ભાગી શકાય તેવી પાંચ અંકની સૌથી મોટી સંખ્યા કઈ છે?

જો કોઈ સંખ્યામાં $2 \frac{1}{2}$ ઉમેરવામાં આવે અને તે સરવાળાને $4 \frac{1}{2}$ વડે ગુણવામાં આવે,અને ગુણાકારમાં $3$ ઉમેરવામાં આવે,અને પછી તે સરવાળાને $1 \frac{1}{5}$ વડે ભાગવામાં આવે,તો ભાગફળ $25$ મળે છે. તો તે સંખ્યા કઈ છે?

Difficult
View Solution

કોઈ સંખ્યાને $62$ વડે ભાગતા મળતું ભાગફળ $463$ છે અને શેષ $60$ છે, તો તે સંખ્યા કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo