$A, B$ અને $C$ એક કામ અનુક્રમે $6, 12$ અને $24$ દિવસમાં પૂર્ણ કરી શકે છે. તેઓ ત્રણેય સાથે મળીને તે કામ કેટલા દિવસમાં પૂર્ણ કરશે?

  • A
    $5 \frac{2}{7}$
  • B
    $4 \frac{3}{7}$
  • C
    $3 \frac{3}{7}$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

$P, Q$ અને $R$ એક કામ અનુક્રમે $10, 12$ અને $15$ દિવસમાં પૂર્ણ કરી શકે છે. જો $Q$ $2$ દિવસ પછી કામ છોડી દે,તો $P$ અને $R$ ને બાકીનું કામ પૂર્ણ કરવામાં કેટલો સમય લાગશે? (દિવસમાં)

$A$,$B$ કરતા અડધું કામ $\frac{3}{4}$ સમયમાં કરે છે. જો તેઓ સાથે મળીને કામ પૂરું કરતા $18 \text{ દિવસ}$ લેતા હોય,તો $B$ ને તે કામ એકલા કરતા કેટલો સમય લાગશે? $(\text{દિવસમાં})$

Difficult
View Solution

એક પુરુષ,એક સ્ત્રી અને એક છોકરો સાથે મળીને એક કામ $3$ દિવસમાં પૂર્ણ કરી શકે છે. જો એક પુરુષ એકલો તે કામ $6$ દિવસમાં અને એક છોકરો એકલો $18$ દિવસમાં કરી શકે,તો એક સ્ત્રીને તે કામ પૂર્ણ કરવામાં કેટલો સમય લાગશે? (દિવસમાં)

$A$ એક કામ $4 \, \text{દિવસ}$ માં કરી શકે છે અને $B$ તે કામ $12 \, \text{દિવસ}$ માં કરી શકે છે. જો બંને સાથે મળીને કામ કરે,તો તેઓ કેટલા $\text{દિવસ}$ માં કામ પૂરું કરશે?

વીસ સ્ત્રીઓ એક કામ $16$ દિવસમાં કરી શકે છે. સોળ પુરુષો તે જ કામ $15$ દિવસમાં પૂર્ણ કરી શકે છે. પુરુષ અને સ્ત્રીની કાર્યક્ષમતા વચ્ચેનો ગુણોત્તર શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo