જે મૂળ પ્રકાંડના તલભાગમાંથી ઉત્પન્ન થાય, તેને આ કહેવાય

  • A

    તંતુમૂળ

  • B

    પ્રાથમિક મૂળ

  • C

    સ્તંભ મૂળ

  • D

    પાર્શ્વીય મૂળ

Similar Questions

કઈ વનસ્પતિ મોટો પુષ્પવિન્યાસ ધરાવે છે ?

 યોગ્ય જોડી પસંદ કરો. 

કોલમ$-i$ કોલમ$-ii$
$(a)$. સીનીગ્રીન  $(i)$ લિલિએસિ
$(b)$. કર્થેમીન  $(ii)$ બ્રસીકએસી 
$(c)$. એટ્રોપીન  $(iii)$ સોલનેસી 
$(d)$. એલોઈન  $(iv)$ એસ્ટ્રોએસી 

'હોલીહોક' ..........કુળ ધરાવે છે.

ફલાવરનો ખાદ્ય ભાગ કયો છે?

એટ્રોપા બેલાક્રોનાનાં કયા ભાગમાંથી બેલાડોના ડ્રગ (ઔષધ) મેળવવામાં આવે છે?