| યાદી-$I$ | યાદી-$II$ |
| $(a)$ ખંડન (Metamerism) | $(i)$ કોએલેન્ટેરાટા |
| $(b)$ નલિકાતંત્ર (Canal system) | $(ii)$ ટીનોફોરા |
| $(c)$ કંકત પટ્ટીઓ (Comb plates) | $(iii)$ એનેલિડા |
| $(d)$ દંશક કોષો (Cnidoblasts) | $(iv)$ સછિદ્ર (Porifera) |
Explore More
| કૉલમ $X$ | કૉલમ $Y$ |
| $(1)$ વિહંગ | $(A)$ અંત:કંકાલ કાસ્થિનું બનેલું |
| $(2)$ ઉભયજીવી | $(B)$ ડાબી બાજુની મહાધમની કમાન |
| $(3)$ કાસ્થિમત્સ્ય | $(C)$ સૌપ્રથમ સમતાપી પ્રાણીઓ |
| $(4)$ સસ્તન | $(D)$ રૂપાંતરણ |
| પ્રજાતિનું નામ | બે લક્ષણો | સમુદાય |
|---|---|---|
| $A$. પાઈલા (Pila) | $(i)$ ખંડયુક્ત શરીર,$(ii)$ મુખમાં રેત્રિકા (Radula) | મૃદુકાય (Mollusca) |
| $B$. એસ્ટેરીસ (Asterias) | $(i)$ કંટકયુક્ત ત્વચા,$(ii)$ જળપરિવહન તંત્ર | શૂળત્વચી (Echinodermata) |
| $C$. સાયકોન (Sycon) | $(i)$ છિદ્રિષ્ઠ શરીર,$(ii)$ નલિકા તંત્ર | સછિદ્ર (Porifera) |
| $D$. પરીપ્લેનેટા (Periplaneta) | $(i)$ સાંધાવાળા ઉપાંગો,$(ii)$ કાઈટીનનું બહિકંકાલ | સંધિપાદ (Arthropoda) |
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo