$DNA$ ફિંગરપ્રિન્ટિંગની પ્રક્રિયાનો સાચો ક્રમ દર્શાવતો વિકલ્પ પસંદ કરો.
$(i)$ $DNA$ નું અલગીકરણ
$(ii)$ લેબલ્ડ $VNTR$ પ્રોબનો ઉપયોગ કરીને સંકરણ
$(iii)$ $DNA$ ખંડોનું નાઈલોન મેમ્બ્રેન (પટલ) પર સ્થળાંતર
$(iv)$ ઈલેક્ટ્રોફોરેસીસ દ્વારા $DNA$ ના ખંડોનું અલગીકરણ
$(v)$ ઓટોરેડિયોગ્રાફી
$(vi)$ રિસ્ટ્રિક્શન ઉત્સેચકો દ્વારા $DNA$ નું પાચન

  • A
    $i \rightarrow ii \rightarrow iii \rightarrow vi \rightarrow v \rightarrow iv$
  • B
    $i \rightarrow iii \rightarrow ii \rightarrow vi \rightarrow iv \rightarrow v$
  • C
    $vi \rightarrow v \rightarrow iv \rightarrow iii \rightarrow ii \rightarrow i$
  • D
    $i \rightarrow vi \rightarrow iv \rightarrow iii \rightarrow ii \rightarrow v$

Explore More

Similar Questions

$DNA$ પ્રોફાઇલિંગના કયા તબક્કામાં નાઈટ્રોસેલ્યુલોઝ મેમ્બ્રેનનો ઉપયોગ થાય છે?

જ્યારે બે વ્યક્તિઓના જિનોમને સમાન રિસ્ટ્રિક્શન ઉત્સેચકનો ઉપયોગ કરીને કાપવામાં આવે છે,ત્યારે મળતા ટુકડાઓની લંબાઈ અને સંખ્યા અલગ-અલગ હોય છે,જેને શું કહેવામાં આવે છે?

$DNA$ બહુરૂપતા (polymorphism) એ શેનો આધાર છે?

.......... નો ઉપયોગ કરીને $DNA$ ફિંગરપ્રિન્ટિંગની સંવેદનશીલતા વધારી શકાય છે.

હત્યાના સ્થળે લોહીના ડાઘા મળી આવ્યા છે. જો ગુનેગારને ઓળખવા માટે $DNA$ પ્રોફાઇલિંગ તકનીકનો ઉપયોગ કરવાનો હોય,તો નીચેનામાંથી કયું ઉપયોગ માટે આદર્શ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo