સાદ્રશ્ય પ્રકારના પ્રશ્નો:
$(1)$ બે ક્રમિક $Z$-રેખાઓ વચ્ચેનો ભાગ સંકોચનની ક્રિયાત્મક એકમ છે,જેને સ્નાયુરસજાળ / સ્નાયુતંતુખંડ (sarcomere) કહે છે.
$(2)$ $A$-બિંબમાં રહેલા જાડા તંતુકો આ બિંબની મધ્યમાં એક પાતળા તંતુમય પટલ દ્વારા જોડાયેલા હોય છે. તેને $Z$-રેખા / $M$-રેખા કહે છે.

  • A
    $(1)$ Sarcomere,$(2)$ $M$-line
  • B
    $(1)$ Sarcoplasmic reticulum,$(2)$ $Z$-line
  • C
    $(1)$ Sarcomere,$(2)$ $Z$-line
  • D
    $(1)$ Sarcoplasmic reticulum,$(2)$ $M$-line

Explore More

Similar Questions

જ્યારે સ્નાયુને અતિઅલ્પ (sub-threshold) ઉત્તેજના આપવામાં આવે ત્યારે શું થાય છે?

સ્નાયુઓના સંકોચન માટે ઉર્જાનો તાત્કાલિક સ્ત્રોત કયો છે?

સ્નાયુ સંકોચનમાં $Ca^{2+}$ આયનોની ભૂમિકાની ચર્ચા કરો. તમારા જવાબને સમજાવવા માટે સ્વચ્છ આકૃતિઓ દોરો.

બે નજીકના સાર્કોમિયરના $A$-બેન્ડના છેડાઓ પરના પ્રદેશને શું કહેવામાં આવે છે?

માયોસિનના ઘટકોના સંદર્ભમાં સાચો વિકલ્પ પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo