$pH = 1$ ધરાવતા $1 \ L$ જલીય $HCl$ ના દ્રાવણમાં કેટલા લિટર પાણી ઉમેરવાથી દ્રાવણની $pH = 2$ થશે ($L$ માં)?

  • A
    $1$
  • B
    $9$
  • C
    $10$
  • D
    $0.9$

Explore More

Similar Questions

મિલીમોલર $HCl$ નો $pH$ કેટલો થાય?

સંપૂર્ણ વિયોજન ધારી લેતા,$0.01 \, M$ $NaOH$ દ્રાવણની $pH$ કેટલી થશે?

$100 \ mL$ $HCl$ $(pH = 2)$ ના જલીય દ્રાવણને $200 \ mL$ $NaOH$ $(pH = 12)$ ના જલીય દ્રાવણ સાથે મિશ્ર કરવામાં આવે ત્યારે પરિણામી $pH$ શું હશે?

પાણીમાં ઓગળેલા બેઝનું દ્રાવણ $0.05 \ mol \ L^{-1}$ હાઈડ્રોક્સિલ આયન સાંદ્રતા ધરાવે છે. આ દ્રાવણ કેવું છે?

$0.1 \ M \ NaOH$ અને $0.01 \ M \ HCl$ ના સમાન કદને મિશ્ર કરવામાં આવે ત્યારે મળતા દ્રાવણનો $pH$ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo