જો $R = 0.082$ હોય,તો તેને તેના એકમો સાથે લખો અને આ મૂલ્ય સંપૂર્ણ ચોકસાઈ સાથે જણાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $(i)$ $R = 0.082 \, L \, atm \, K^{-1} \, mol^{-1}$
$(ii)$ $R = 8.20 \times 10^{-2} \, L \, atm \, K^{-1} \, mol^{-1}$
$R$ નું મૂલ્ય સંપૂર્ણ ચોકસાઈ સાથે નીચે મુજબ છે:
$(iii)$ $R = 8.20578 \times 10^{-2} \, L \, atm \, K^{-1} \, mol^{-1}$

Explore More

Similar Questions

અચળ દબાણે $300 \ mL$ વાયુનું તાપમાન $27 \ ^oC$ થી ઘટાડીને $-3 \ ^oC$ કરવામાં આવે,તો તેનું અંતિમ કદ ............... $mL$ થશે?

$STP$ એ $50 \ L$ ના પાત્રમાં $N_2$ વાયુના $2 \ mol$ શું દર્શાવે છે?

$1811$ માં,એવોગેડ્રોએ કપૂરની બાષ્પની ઘનતા માપીને તેનું સૂત્ર ગણ્યું હતું. જ્યારે તેમણે $210 \ ^oC$ તાપમાન અને $1 \ atm$ દબાણે માપન કર્યું ત્યારે તેમને ઘનતા $3.84 \ g/L$ મળી હતી. નીચેનામાંથી કપૂરનું સાચું સૂત્ર કયું છે?

Difficult
View Solution

$10 \, L$ કદની એક એર ટેન્કમાં $200 \, atm$ દબાણે હવા ભરેલી છે. જો એક પુખ્ત મનુષ્ય $1 \, atm$ દબાણ અને $37 \, ^\circ C$ તાપમાને દરેક શ્વાસમાં $0.50 \, L$ હવા લેતો હોય,તો આ ટેન્કમાંથી કેટલા શ્વાસ લઈ શકાય? (તાપમાન અચળ રહે છે તેમ ધારતા)

Difficult
View Solution

અચળ દબાણે $20 \ L$ હિલિયમ વાયુનું તાપમાન $100 \ K$ થી વધારીને $300 \ K$ કરવામાં આવે છે. તો કદમાં થતો ફેરફાર $L$ માં કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo