વિધાન : ઓઝોન એ $O_2$ કરતાં વધારે પ્રબળ ઓક્સિડેશન કર્તા છે
કારણ : ઓઝોન ડાયમેગ્નેટીક છે અને $O_2$ પેરામેગ્નેટીક છે
નીચે આપેલી ખાલી જગ્યા પૂરો :
$(i)$ આણ્વીય કક્ષક વાદ .......... અને ...... વૈજ્ઞાનિકે પ્રસ્થાપિત કર્યો.
$(ii)$ પરમાણ્વીય કક્ષકોના સરવાળાથી ............ કક્ષકો મળે છે.
$(iii)$ આણ્વીય કક્ષકોમાં ઇલેક્ટ્રોનની વહેંચણીને .......... કહે છે.
$(iv)$ સહસંયોજક બંધથી જોડાયેલ પરમાણુઓ વચ્ચે રહેલા બંધની સંખ્યાને ......... કહે છે.
શામાં બે પાઇ અને અડધો સિગ્મા બંધ હાજર છે ?
જે અણુ અસ્તિત્વમાં નથી તેને ઓળખો .
$\mathrm{O}_2, \mathrm{O}_2{ }^{+}$અન $\mathrm{O}_2{ }^{-}$ની $\left(\pi^*\right)$ આણ્વીય કક્ષકો માં હાજર ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા ............ છે.