$HF, HCl, HBr, HI$ ને તેમની બંધ લંબાઈના ઘટતા ક્રમમાં ગોઠવો. કારણ આપો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(A) બંધ લંબાઈનો ઘટતો ક્રમ: $HI > HBr > HCl > HF$.
કારણ: જેમ હેલોજન પરમાણુનું કદ $F$ થી $I$ તરફ વધે છે,તેમ બંધ લંબાઈ વધે છે. તેથી,$HI$ ની બંધ લંબાઈ સૌથી વધુ અને $HF$ ની બંધ લંબાઈ સૌથી ઓછી હોય છે.

Explore More

Similar Questions

નીચે આપેલી ખાલી જગ્યા પૂરો :
$(i)$ ક્વોન્ટમ યાંત્રિકીય સિદ્ધાંતના પાયાના આધારે રચાયેલા બે સિદ્ધાંતો ........ અને ......... છે.
$(ii)$ કાર્બનની ઉત્તેજિત અવસ્થામાં ઇલેક્ટ્રોન રચના ........... હોય છે.
$(iii)$ પરમાણ્વીય કક્ષકોના સંમિશ્રણ દ્વારા ....... રચાય છે.
$(iv)$ ${\rm{CH}}_4$ અણુ .......... આકાર ધરાવે છે.

નીચેનામાંથી કયો ત્રિપરમાણ્વીય અણુ અસ્તિત્વ ધરાવતો નથી?

Difficult
View Solution

સલ્ફર ટ્રાયોક્સાઇડના સાયક્લિક ટ્રાયમર,$(SO_3)_3$ માં કેટલા $S-S$ બંધ હાજર હોય છે?

નીચેનામાંથી કયું સંયોજન અસ્તિત્વ ધરાવશે?

નીચેનામાંથી કયું લુઈસ એસિડ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo