નીચેનામાંથી કયા અણુઓમાં $\pi 2{{\rm{p}}_{\rm{z}}}$ અને $\pi 2{{\rm{p}}_{\rm{y}}}$ કક્ષકો ${\sigma ^*}2{{\rm{p}}_{\rm{x}}}$ આણ્વીય કક્ષકો ભરાયા પછી ભરાય છે ?
$(A)$ ${{\rm{O}}_2}$ $(B)$ $\mathrm{Ne}_{2}$ $(C)$ $\mathrm{N}_{2}$ $(D)$ $\mathrm{F}_{2}$
$(C)$ $N _{2}$
$N _{2}$ અણુમાં કુલ હાજર ઇલેક્ટ્રોનની સંખ્યા $14$ છે.
$N _{2}$ અણુનું ઇલેક્ટ્રોન બંધારણ નીચે મુજબ છે :
$\sigma 1 s^{2}, \sigma^{*} 1 s^{2}, \sigma 2 s^{2}, \sigma^{*} 2 s^{2}, \pi 2 p_{x}^{2} \approx \pi 2 p_{y}^{2}, \sigma 2 p_{z}^{2}$
$\sigma 1 s<\sigma^{*} 1 s<\sigma 2 s<\sigma^{*} 2 s<\sigma 2 p_{z}<\left(\pi 2 p_{x} \approx \pi 2 p_{y}\right)<\left(\pi^{*} 2 p_{x} \approx \pi^{*} 2 p_{y}\right)<\sigma^{*} 2 p_{z}$ આ અણુઓની ચઢતી શક્તિ સપાટીનો ક્રમ નીચે મુજબ છે :
$\sigma 1 s<\sigma^{*} 1 s<\sigma 2 s<\sigma^{*} 2 s<\left(\pi 2 p_{x} \approx \pi 2 p_{y}\right)<\sigma 2 p_{z}<\left(\pi^{*} 2 p_{x} \approx \pi^{*} 2 p_{y}\right)<\sigma^{*} 2 p_{z}$
${\rm{L}}{{\rm{i}}_2}$ થી ${{\rm{N}}_2}$ સુધીના દ્ધિપરમાણુક અણુ અને ${{\rm{O}}_2}$ થી ${\rm{N}}{{\rm{e}}_2}$ સુધીના અણુઓની $\mathrm{MO}$ ના શક્તિ સ્તરમાં શું તફાવત છે
$N _2 ; N _2{ }^{+} ; O _2, O _2{ }^{-}$આપેલ સ્પીસીઝો ની સૌથી વધુ ભરાયેલ આણવીય કક્ષક માં અયુગ્મિત ઇલેકટ્રોન(નો)ની સંખ્યા શું છે?
$\mathrm{N}_{2}$ અણુ ત્રિબંધ ધરાવે છે તે આણ્વીય કક્ષક ચિતાર વડે સમજાવો. તે ઉપરાંત $\mathrm{F}_{2}$ એકલબંધ તેમજ $\mathrm{Ne}_{2}$ માં બંધ બનતો નથી. તે સ્પષ્ટ કરો.
સમજાવો : ${{\rm{H}}{{\rm{e}}_2}}$ અણુ શક્ય નથી.
આણ્વીય કક્ષક $( \mathrm{MO} )$ વાદની વિશિષ્ટતાઓ આપો.