સમજાવો : ${{\rm{H}}{{\rm{e}}_2}}$ અણુ શક્ય નથી.
$He ( Z =2)$ જેથી $He _{2}$ માં કુલ ઈલેક્ટ્રોન $=4$
$He _{2}$ ની $MO$ માં ઇલેક્ટ્રોનન રચના : $\left(\sigma_{1 s}\right)^{2}\left(\sigma_{1 s}^{*}\right)^{2}$
$He _{2}$ માં બધાજ ઇલેક્ટ્રોનયુગ્મ હોવાથી પ્રતિયુંબકીય છે.
$He _{2}$ માં બંધક્રમાંક શૂન્ય હોવાથી તે અસ્થાયી છે.
જેથી $He _{2}$ અણુનું અસ્તિત્વ સામાન્ય સ્થિતિમાં શક્ય નથી. $He _{2}$ અણુની રચના અને $MO$ ઊર્જા આલેખ નીચે મુજબ છે.
નીચેનામાં સાચો બંધ ઓર્ડરનો ક્રમ છે:
વિધાન : $B_2$ પરમાણુ પેરામેગ્નેટીક છે .
કારણ :સૌથી વધુ આણ્વિય કક્ષક સિગ્મા પ્રકારની છે.
આર્વીય કક્ષક વાદનો ઉપયોગ કરીને સમજાવો કે $Be_{2}$ અણુ અસ્તિત્વ ધરાવતો નથી.
${N_2}$અને ${O_2}$ અનુક્રમે $N_2^ + $ અને $O_2^ + $ મોનો કેટાયનમાં ફેરવાય છે તે માટે નીચેનામાંથી શું ખોટું છે?
નીચે ચાર દ્વિપરમાણ્વિય ઘટકો જુદા જુદા ક્રમમાં દર્શાવ્યા છે. તો ક્યો તેમના બંધક્રમાંકનો સાચો વધતો ક્રમ દર્શાવે છે ?