નીચેની બાહ્યતમ ઇલેક્ટ્રોનીય રચના ધરાવતા તત્ત્વનું આવર્તકોષ્ટકમાં સ્થાન જણાવો:
$(i)$ $ns^2 np^4$ જ્યાં $n = 3$
$(ii)$ $(n-1)d^2 ns^2$ જ્યાં $n = 4$
$(iii)$ $(n-2)f^7 (n-1)d^1 ns^2$ જ્યાં $n = 6$

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $(i)$ $n=3$ માટે,તત્વ $3^{rd}$ આવર્તનું છે.
કુલ સંયોજકતા ઇલેક્ટ્રોન = $2+4 = 6$. તેથી,તે $16$ મા સમૂહનું તત્વ છે ($p$-વિભાગ).
$(ii)$ $n=4$ માટે,તત્વ $4^{th}$ આવર્તનું છે.
ઇલેક્ટ્રોનીય રચના $3d^2 4s^2$ છે. કુલ સંયોજકતા ઇલેક્ટ્રોન = $2+2 = 4$. તેથી,તે $4$ થા સમૂહનું તત્વ છે ($d$-વિભાગ).
$(iii)$ $n=6$ માટે,તત્વ $6^{th}$ આવર્તનું છે.
ઇલેક્ટ્રોનીય રચના $4f^7 5d^1 6s^2$ છે. છેલ્લો ઇલેક્ટ્રોન $f$-કક્ષકમાં દાખલ થતો હોવાથી,તે $f$-વિભાગનું તત્વ છે (લેન્થેનોઈડ શ્રેણી).
બધા જ $f$-વિભાગના તત્વો $3$ જા સમૂહમાં આવે છે.

Explore More

Similar Questions

નીચેનાને જોડો:
યાદી-$I$યાદી-$II$
$A$. (પરમાણુ ક્રમાંક,$Z = 112$)$I$. $s$
$B$. (પરમાણુ ક્રમાંક,$Z = 116$)$II$. $p$
$C$. (પરમાણુ ક્રમાંક,$Z = 88$)$III$. $d$
$D$. (પરમાણુ ક્રમાંક,$Z = 100$)$IV$. $f$

આવર્ત કોષ્ટકના લાંબા સ્વરૂપમાં કોપરનું સ્થાન શું છે?

$[Ar] 3d^5 4s^2$ ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન ધરાવતું તત્વ આવર્ત કોષ્ટકના કયા સમૂહમાં આવે છે?

આધુનિક આવર્ત નિયમ અને આવર્ત કોષ્ટકનું વર્તમાન સ્વરૂપ સમજાવો.

$s-, p-, d-,$ અને $f-$ વિભાગના તત્ત્વોની બાહ્યતમ કક્ષાની સામાન્ય ઇલેક્ટ્રોનીય રચના લખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo