કોઈ પણ બળક્ષેત્રનું વર્ણન કરવા માટેની અગત્યની રાશિ કઈ છે?

  • A
    બળ
  • B
    સ્થિતીમાન
  • C
    કાર્ય
  • D
    વેગમાન

Explore More

Similar Questions

ત્રણ સમકેન્દ્રીય વિદ્યુતભારીત ધાતુના ગોળીય કવચો $A$,$B$ અને $C$ ની ત્રિજ્યાઓ $a$,$b$ અને $c$ (જ્યાં $a < b < c$) છે અને તેમની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા અનુક્રમે $+\sigma$,$-\sigma$ અને $+\sigma$ છે. કવચ $A$ ની સપાટી પરનું સ્થિતિમાન $V_A$ કેટલું હશે? ($\epsilon_0$ = શૂન્યાવકાશની પરમિટિવિટી).

એક કણનું દળ ઇલેક્ટ્રોન કરતાં $400$ ગણું છે અને તેનો વિદ્યુતભાર ઇલેક્ટ્રોન કરતાં બમણો છે. તેને $5 \ V$ ના વિદ્યુતસ્થિતિમાનના તફાવત દ્વારા પ્રવેગિત કરવામાં આવે છે. જો કણ શરૂઆતમાં સ્થિર હોય,તો તેની અંતિમ ગતિઊર્જા $eV$ માં કેટલી હશે?

$4.0 \times 10^6 \, m/s$ ના પ્રારંભિક વેગ ધરાવતા ઇલેક્ટ્રોનને વિદ્યુતક્ષેત્ર દ્વારા સ્થિર કરવામાં આવે છે. ઇલેક્ટ્રોનનું દળ અને વિદ્યુતભાર અનુક્રમે $9 \times 10^{-31} \, kg$ અને $1.6 \times 10^{-19} \, C$ છે. સાચું વિધાન ઓળખો.

ઉગમબિંદુ પર $8 \; mC$ નો વિદ્યુતભાર રહેલો છે. $-2 \times 10^{-9} \; C$ ના નાના વિદ્યુતભારને બિંદુ $P (0, 0, 3 \; cm)$ થી બિંદુ $Q (0, 4 \; cm, 0)$ સુધી,બિંદુ $R (0, 6 \; cm, 9 \; cm)$ મારફતે લઈ જવા માટે થયેલ કાર્ય $J$ માં ગણો.

$x$-અક્ષ પર $x = -a$ અને $x = +a$ પર બે સમાન બિંદુવત વિદ્યુતભારો સ્થિર છે. ઉગમબિંદુ પર બીજો એક બિંદુવત વિદ્યુતભાર $Q$ મૂકવામાં આવે છે. જ્યારે $Q$ ને $x$-અક્ષ પર $x$ જેટલા નાના અંતરે સ્થાનાંતરિત કરવામાં આવે,ત્યારે તેની વિદ્યુત સ્થિતિઊર્જામાં થતો ફેરફાર આશરે કોના સમપ્રમાણમાં હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo