$4.0 \times 10^6 \, m/s$ ના પ્રારંભિક વેગ ધરાવતા ઇલેક્ટ્રોનને વિદ્યુતક્ષેત્ર દ્વારા સ્થિર કરવામાં આવે છે. ઇલેક્ટ્રોનનું દળ અને વિદ્યુતભાર અનુક્રમે $9 \times 10^{-31} \, kg$ અને $1.6 \times 10^{-19} \, C$ છે. સાચું વિધાન ઓળખો.

  • A
    ઇલેક્ટ્રોન $11.4 \, \mu V$ ના વિદ્યુતસ્થિતિમાનના તફાવત દ્વારા નીચા સ્થિતિમાનથી ઊંચા સ્થિતિમાનના વિસ્તારમાં ગતિ કરે છે.
  • B
    ઇલેક્ટ્રોન $11.4 \, \mu V$ ના વિદ્યુતસ્થિતિમાનના તફાવત દ્વારા ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાનના વિસ્તારમાં ગતિ કરે છે.
  • C
    ઇલેક્ટ્રોન $45 \, V$ ના વિદ્યુતસ્થિતિમાનના તફાવત દ્વારા નીચા સ્થિતિમાનથી ઊંચા સ્થિતિમાનના વિસ્તારમાં ગતિ કરે છે.
  • D
    ઇલેક્ટ્રોન $45 \, V$ ના વિદ્યુતસ્થિતિમાનના તફાવત દ્વારા ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાનના વિસ્તારમાં ગતિ કરે છે.

Explore More

Similar Questions

સ્થિતવિદ્યુત સ્થિતિઊર્જાનો તફાવત સમજાવો અને તેના પર નોંધપાત્ર ટિપ્પણીઓ આપો.

$r_1$ અને $r_2$ ત્રિજ્યા ધરાવતા બે વાહક ગોળાઓની સપાટી પાસે વિદ્યુતક્ષેત્ર સમાન છે. તેમના વિદ્યુત સ્થિતિમાનનો ગુણોત્તર કેટલો થાય?

શું સ્થિત-વિદ્યુત સ્થિતિમાન સદિશ રાશિ છે કે અદિશ રાશિ?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ ત્રણ વિદ્યુતભારીત સમકેન્દ્રીય અવાહક કવચો આપેલા છે. બિંદુ $A$ પર સ્થિતિમાન શોધો.

$R_1$ અને $R_2$ ત્રિજ્યા ધરાવતી બે સમકેન્દ્રીય અર્ધ-વલયો,જે સમાન રેખીય વિદ્યુતભાર ઘનતા $\lambda$ ધરાવે છે,તેના કેન્દ્ર પર વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo