અવકાશમાંના અવકાશયાત્રીને થતી પીડા માટે ક્યાં લક્ષણો જણાય ? $(a)$ પગમાં સોજો $(b)$ ચહેરા પર સોજો $(c)$ માથું દુઃખવું $(d)$ સંરચનાની $(Orientational)$ તકલીફ.
નીચે બે વિધાનો આપેલા છે : એકને કથન $A$ અને બીજાને કારણ $R$ વડે દર્શાવેલ છે.
કથન $A$ : જ્યારે આપણે ધ્રુવથી વિષુવવૃત્ત તરફ ગતિ કરીએ છીએ, પૃથ્વીનો ગુરુત્વાકર્ષી પ્રવેગની દિશા સહેજ વિચલિત થયા વગર, હંમેશા પૃથ્વીના કેન્દ્ર તરફ જ રહે છે.
કારણ $R$ : વચ્યેના કોઈ અક્ષાંસ (Latitude) આગળ, પૃથ્વીની ગુરુત્વાકર્ષી પ્રવેગની દિશા પૃથ્વીના કેન્દ્રથી વિચલિત થાય છે.
ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.
પૃથ્વી પર પદાર્થને ફેંકતાં $90\,m$ ઊંચાઇ પર જાય છે.તો પૃથ્વી કરતાં $\frac{1}{10}$ ગણું દળ અને $\frac{1}{3}$ ગણી ત્રિજયા ધરાવતા ગ્રહ પર પદાર્થને ફેંકતા તે ....... $m$ ઊંચાઇ પર જશે.
પૃથ્વીની ત્રિજ્યા $R$ અને ગુરુત્વ પ્રવેગ $g$ હોય તો પૃથ્વી ની ઘનતા કેટલી થાય?
$100\, kg$ દળ અને $10\, cm$ ત્રિજ્યા ધરાવતા ગોળાની સપાટી પર $10\, g$ નો કણ છે, તેને અનંત અંતરે લઈ જવા માટે ગુરુત્વાકર્ષણ બળ વિરુદ્ધ કરવું પડતું કાર્ય શોધો. ($\left.G=6.67 \times 10^{-11} Nm ^{2} / kg ^{2}\right)$