નીચેના વિધાનો ખરા છે કે ખોટાં તે જણાવો :
$(a)$ જો $\overrightarrow P \,.\,\overrightarrow Q \, = \,0$ હોય તો $\overrightarrow P \,$ અને $\overrightarrow Q \,$ વચ્ચેનો ખૂણો $0^o$ હોય.
$(b)$ જો સંઘાત બાદ બે પદાર્થો ચોંટી જાય તો તેવાં સંઘાતને સ્થિતિસ્થાપક સંઘાત કહે છે.
$(c)$ એક ભારે અને એક હલકા પદાર્થને સમાન સપાટી પર સરખું બળ લગાડતાં ભારે પદાર્થ પર બળ વડે વધુ કાર્ય થાય.
ખોટું
ખોટું
ખોટું
એક બોલને સ્થિર સ્થિતિએ $5$ મીટર ઉંચાઈ પરથી ફેંકવામાં આવે છે તે લીફટ ના તળિયે અથડાય છે અને પાછો ફરે (ઉછળે) છે. આ અથડામણ સમયે લીફટ $1 m/sec$ ના વેગથી ઉર્ધ્વ દિશામાં ગતિ કરે છે. અથડામણ થયા પછી તરત જ પાછા ફરતા બોલનો વેગ કેટલા ............. $\mathrm{m/sec}$ હશે ?
પદાર્થની સ્થિતિઊર્જા $U = 8{x^2} - 4x + 400 \, J$.
$1500\,N/m$ અને $3000\,N/m$ બળઅચળાંક ધરાવતી સ્પિંગ્ર પર સમાન બળ લગાવતા સ્થિતિઊર્જાનો ગુણોત્તર
પદાર્થની સ્થિતિઊર્જાનો આલેખ આપેલ છે,તો બળનો આલેખ શોધો.
$M$ દળનો ગોળો $u$ વેગથી $ m$ દળના સ્થિર ગોળા સાથે સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંધાત કરે છે.અથડામણ પછી તેમનો વેગ $V$ અને $ v$ છે,તો $v$ કેટલો હશે?