ખાલી જગ્યા પૂરો :
$(i)$ નિયત તાપમાને અને પ્રમાણિત સ્થિતિએ એક મોલ પદાર્થની એન્ટ્રોપીને ........ કહેવાય છે.
$(ii)$ મોલર એન્ટ્રોપીનો એકમ .......... છે.
$(iii)$ ગ્રેફાઇટનું હીરામાં રૂપાંતર થવાની ઘટના ........ પ્રકારની છે.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $(i)$ પ્રમાણિત મોલર એન્ટ્રોપી
$(ii)$ $J \cdot K^{-1} \cdot mol^{-1}$
$(iii)$ ઉષ્માશોષક

Explore More

Similar Questions

સ્વયંસ્ફુરિત પ્રક્રિયા માટે,

વિધાન : ઓરડાના તાપમાને પ્રવાહી અવસ્થામાં પાણી બરફ કરતા વધુ સ્થિર છે.
કારણ : પ્રવાહી સ્વરૂપમાં પાણીની એન્ટ્રોપી બરફ કરતા વધારે હોય છે.

$373 \, K$ તાપમાને $1 \, \text{mole}$ પ્રવાહી પાણીનું વરાળમાં રૂપાંતર કરવા માટે થતો એન્ટ્રોપી ફેરફાર કેટલો હશે ($, kJ/K$ માં)? $[\Delta H_{vap} = 2.257 \, kJ/g]$.

અપરિવર્તનીય (irreversible) પ્રક્રિયા માટે નીચેનામાંથી કયું સમીકરણ સાચું છે?

$0 \ ^\circ C$ અને $1 \ atm$ દબાણે $10 \ g$ $H_2O_{(l)}$ ના ઠારણ (ફ્રીઝિંગ) માટે $\Delta S$ નું મૂલ્ય (ફ્યુઝનની એન્થાલ્પી $80 \ cal/g$ છે) .......$J/K$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo