હેલોજન વિનિમય પ્રક્રિયા દ્વારા આલ્કાઇલ હેલાઇડની બનાવટ વિશે સમજાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) ફિન્કલસ્ટેઈન પ્રક્રિયા: આલ્કાઈલ ક્લોરાઈડ અથવા બ્રોમાઈડની શુષ્ક એસિટોનમાં $NaI$ સાથે પ્રક્રિયા કરવાથી આલ્કાઈલ આયોડાઈડ મળે છે. આ પ્રક્રિયાને ફિન્કલસ્ટેઈન પ્રક્રિયા કહે છે.
પ્રક્રિયા: $R-X + NaI \xrightarrow{\text{dry acetone}} R-I + NaX_{(s)}$
(જ્યાં $X = Cl, Br$)
આ પ્રક્રિયામાં બનતા $NaCl$ કે $NaBr$ શુષ્ક એસિટોનમાં અવક્ષેપિત થાય છે,જે લ-શટેલિયરના સિદ્ધાંત મુજબ પુરોગામી પ્રક્રિયાને વેગ આપે છે.
$(b)$ સ્વાર્ટ્સ પ્રક્રિયા: આલ્કાઈલ ક્લોરાઈડ અથવા બ્રોમાઈડને ધાતુના ફ્લોરાઈડ જેવા કે $AgF$,$Hg_2F_2$,$CoF_2$ અથવા $SbF_3$ સાથે ગરમ કરવાથી આલ્કાઈલ ફ્લોરાઈડ બને છે. આ પ્રક્રિયાને સ્વાર્ટ્સ પ્રક્રિયા કહે છે.
પ્રક્રિયા: $H_3C-Br + AgF \rightarrow H_3C-F + AgBr$

Explore More

Similar Questions

$2-$બ્રોમોબ્યુટેન બનાવવા માટે નીચેનામાંથી કઈ પ્રક્રિયા શ્રેષ્ઠ છે?
$(1)$ $CH_3CH=CHCH_2CH_3$ $\xrightarrow{HBr}$
$(2)$ $CH_3CH_2CH=CH_2$ $\xrightarrow{HBr}$
$(3)$ $CH_3CH=CHCH_3$ $\xrightarrow{Br_2}$
$(4)$ $CH_3CH_2CH=CH_2$ $\xrightarrow[Peroxide]{HBr}$

List-$I$ માં આપેલી નીચેની પ્રક્રિયાઓને List-$II$ માં મળતી નીપજો સાથે જોડો:
List-$I$List-$II$
$(A)$ સેન્ડમેયર પ્રક્રિયા$(I)$ $R-I$
$(B)$ ફિંકલસ્ટેઇન પ્રક્રિયા$(II)$ $R-F$
$(C)$ સ્વાર્ટ્સ પ્રક્રિયા$(III)$ $Ar-Br$
$(IV)$ $R-Br$

ઇથેનોલને કોની સાથે પ્રક્રિયા કરીને ઇથાઇલ ક્લોરાઇડમાં રૂપાંતરિત કરવામાં આવે છે?

$1$-બ્યુટેનોલનું $1$-બ્રોમોબ્યુટેનમાં રૂપાંતર કરવા માટે કયો પ્રક્રિયક ઉપયોગી છે?

પ્રક્રિયા $CH_3COOAg + Br_2 \xrightarrow{CS_2} \dots$ ની મુખ્ય નીપજ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo