નાઇટ્રોજન વાયુના કેટલા સમસ્થાનિકો સ્થાયી છે? કયા કયા?

  • A
    $1$,$^{14}N$
  • B
    $2$,$^{14}N$ અને $^{15}N$
  • C
    $3$,$^{14}N$,$^{15}N$ અને $^{16}N$
  • D
    $4$,$^{13}N$,$^{14}N$,$^{15}N$ અને $^{16}N$

Explore More

Similar Questions

સમૂહ $15$ ના તત્વોના હાઇડ્રાઇડ્સની રિડક્શન ક્ષમતાનો સાચો ક્રમ કયો છે?

નાઇટ્રોજનના ટ્રાયહેલાઇડમાંથી નીચેનામાંથી કયું એક નિર્બળ બેઇઝ છે?

સફેદ ફોસ્ફરસમાં $P-P-P$ બંધકોણ કેટલો હોય છે?

કોપર ધાતુ $HNO_3$ સાથે પ્રક્રિયા કરીને કેવી રીતે અલગ-અલગ નીપજો આપે છે તે સમજાવો.

વાતાવરણીય ઓક્સિજન દ્વારા $NH_3$ ના ઉદ્દીપકીય ઓક્સિડેશનને દર્શાવતી પ્રક્રિયા માટે સંતુલિત રાસાયણિક સમીકરણ લખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo