સફેદ ફોસ્ફરસમાં $P-P-P$ બંધકોણ કેટલો હોય છે?

  • A
    $90^{\circ}$
  • B
    $109^{\circ} 28^{\prime}$
  • C
    $120^{\circ}$
  • D
    $60^{\circ}$

Explore More

Similar Questions

જ્યારે સફેદ ફોસ્ફરસને કોસ્ટિક સોડાના દ્રાવણ સાથે ઉકાળવામાં આવે છે,ત્યારે તે $................$ આપે છે.

સફેદ ફૉસ્ફરસને કેટલા તાપમાને ગરમ કરતાં $\beta$-કાળો ફૉસ્ફરસ બનાવવામાં આવે છે ($K$ માં)?

ફોસ્ફરસના ભિન્ન ઓક્સોએસિડ સંયોજનોના બંધારણ દોરો અને તેમાં ફોસ્ફરસની ઓક્સિડેશન અવસ્થા,લાક્ષણિક બંધો અને તેમની સંખ્યા દર્શાવો.

Difficult
View Solution

નીચેનામાંથી કયા ઓક્સીએસિડમાં $P-O-P$ બંધ હોતો નથી?

નીચેના વિધાનો સાચાં $(T)$ છે કે ખોટાં $(F)$ તે નક્કી કરો:
$1.$ એમોનિયાનું ઉત્પાદન $SO_2$ અને $N_2$ ના મિશ્રણમાંથી કરવામાં આવે છે.
$2.$ હેબર પ્રક્રમમાં $N_2/H_2$ ના મિશ્રણમાંથી $N_2H_2$ અને $N_2H_4$ બને છે.
$3.$ હેબર પ્રક્રમમાં ઉદ્દીપક તરીકે $d$ અથવા $f$ વિભાગના તત્વોના સંયોજનો વપરાતા નથી.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo