થોડા સમય પહેલાં એન્ટાર્કટિકાની ઉપર ધ્રુવીય સ્ટ્રેટોસ્ફિયરિક વાદળો બનવાનું નોંધવામાં આવ્યું હતું. તે કેવી રીતે બન્યા હશે અને સૂર્યપ્રકાશની હાજરીમાં ગરમીને કારણે કેટલાક વાદળો તૂટે તો શું થાય?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) શિયાળામાં એન્ટાર્કટિકા પર ધ્રુવીય સ્ટ્રેટોસ્ફિયરિક વાદળો તરીકે ઓળખાતા વિશિષ્ટ વાદળો રચાય છે. આ વાદળો ક્લોરિન નાઈટ્રેટના જળવિભાજન માટે સપાટી પૂરી પાડે છે જેથી હાઈપોક્લોરસ ઍસિડ બને છે,અને તે હાઈડ્રોજન ક્લોરાઈડ સાથે પ્રક્રિયા કરીને ક્લોરિન અણુઓ ઉત્પન્ન કરે છે.
$ClONO_{2(g)} + H_2O_{(g)} \rightarrow HOCl_{(g)} + HNO_{3(g)}$
$ClONO_{2(g)} + HCl_{(g)} \rightarrow Cl_{2(g)} + HNO_{3(g)}$
જ્યારે વસંતઋતુમાં એન્ટાર્કટિકા પર સૂર્યપ્રકાશ પાછો ફરે છે,ત્યારે સૂર્યની ગરમી આ વાદળોને તોડી નાખે છે. ત્યારબાદ સૂર્યપ્રકાશ $HOCl$ અને $Cl_2$ નું પ્રકાશીય વિભાજન (photolysis) કરે છે:
$HOCl_{(g)} \xrightarrow{hv} \cdot OH_{(g)} + Cl^{\bullet}_{(g)}$
$Cl_{2(g)} \xrightarrow{hv} 2Cl^{\bullet}_{(g)}$
આમ,ક્લોરિન મુક્તમૂલકો ઉત્પન્ન થાય છે,જે ઓઝોનના ક્ષયન માટેની શૃંખલા પ્રક્રિયા શરૂ કરે છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી શેમાં $PAN$ ની સાંદ્રતા સૌથી વધુ હોય છે?

ખાલી જગ્યા પૂરો :
$(1)$ ફ્લોરાઇડની ઊણપ ............. માટે જવાબદાર છે.
$(2)$ પીવાના પાણીમાં લેડના પ્રમાણની સીમા ............. છે.
$(3)$ પીવાના પાણીમાં નાઇટ્રેટની મહત્તમ સીમા ............. છે.
$(4)$ ............. અને ............. રસાયણો ચેતાતંત્ર માટે વિષ તરીકે વર્તે છે.

ખોટું વિધાન ઓળખી કાઢો.

ઓઝોન હોલ (ozone hole) એટલે શું? તેની અસરો શું છે?

તાજમહલને કયા પ્રદૂષકથી ખતરો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo