જો સદિશ $\overrightarrow{A}$ ની દિશા ઉલટાવવામાં આવે,તો $\Delta \overrightarrow{A}$ અને $|\Delta \overrightarrow{A}|$ શોધો.

  • A
    $-2\overrightarrow{A}, 2A$
  • B
    $2\overrightarrow{A}, 2A$
  • C
    $-2\overrightarrow{A}, 0$
  • D
    $\overrightarrow{A}, A$

Explore More

Similar Questions

બે સદિશો $\vec A$ અને $\vec B$ ના મૂલ્યો સમાન છે. $(\vec A + \vec B)$ નું મૂલ્ય એ $(\vec A - \vec B)$ ના મૂલ્ય કરતા $n$ ગણું છે. તો $\vec A$ અને $\vec B$ વચ્ચેનો ખૂણો કેટલો હશે?

જો સદિશો $\vec P$,$\vec Q$ અને $\vec R$ ના મૂલ્યો અનુક્રમે $5$,$12$ અને $13$ એકમ હોય અને જો $\vec P + \vec Q = \vec R$ હોય,તો $\vec Q$ અને $\vec R$ વચ્ચેનો ખૂણો કેટલો થાય?

સદિશ $\vec{A}$ અને $\vec{B}$ x-અક્ષની સાપેક્ષે અનુક્રમે $20^\circ$ અને $110^\circ$ નો ખૂણો બનાવે છે. આ સદિશોનું મૂલ્ય અનુક્રમે $5 \ m$ અને $12 \ m$ છે. તો તેના પરિણામી સદિશે x-અક્ષ સાથે રચેલા ખૂણાનું મૂલ્ય શોધો.

Difficult
View Solution

આકૃતિમાં દર્શાવ્યા મુજબ ત્રણ સદિશો $\overrightarrow{OA}$,$\overrightarrow{OB}$ અને $\overrightarrow{OC}$ નું પરિણામી સદિશ શોધો. વર્તુળની ત્રિજ્યા $R$ છે.

Difficult
View Solution

સદિશ સરવાળાની ત્રિકોણની રીત (હેડ-ટુ-ટેલ પદ્ધતિ) સમજાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo