કોનું ગલનબિંદુ $500\,^{\circ} C$ કરતાં નીચું હશે ?
$Zn ,\, Cd$
$Ag , \,Cu$
$Cd , \,Cu$
$Ag , \,Zn$
સેટ જે આયન ધરાવે છે જે રંગીન અને પેરામેગ્નેટિક બંને છે?
નીચે આપેલ પ્રક્રિયાને ધ્યાનમાં લો.
$\mathrm{MnO}_2+\mathrm{KOH}+\mathrm{O}_2 \rightarrow \mathrm{A}+\mathrm{H}_2 \mathrm{O}.$
તટસ્થ અથવા એસિહિક માધ્યમમાં નીપન $'A'$ વિષમીકારણ પામીને પાણી સાથે નીપન ' $B$ ' અને ' $C$ ' આપે છે. $B$ અને $C$ ના
સ્પીન-ફક્ત ચુંબકીય ચાકમાત્રા મૂલ્યો નો સરવાળો .......... $BM$ છે. (નજીક નો પૂર્ણાક)
(આપેલ : $Mn$ નો પરમાણુ ક્રમાંક $25$ છે)
નીચે દર્શાવેલા વાયુમય આયનોમાં અયુગ્મિત ઇલેક્ટ્રૉનોની સંખ્યા ગણો :
$Mn ^{3+}, Cr ^{3+}, V ^{3+}$ અને $T i^{3+} .$
આ પૈકીનું કયું ધનાયન જલીયદ્રાવણમાં સૌથી વધુ સ્થાયી છે ?
નીચે આપેલામાંથી કઈ ઇલેક્ટ્રોન સંરચના સૌથી વધારે ચુંબકીય ચાકમાત્રા સાથે સંકળાયેલ છે ?
તેમાંથી કોઈ ઘટક તરીકે અ-ધાતુ ધરાવતું મિશ્રધાતુ ઓળખો.