એસ્ટરીકરણ એટલે શું? ઉદાહરણો સાથે સમજાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) એસ્ટરીકરણ: આલ્કોહોલ અને ફિનોલની કાર્બોક્સિલિક એસિડ,એસિડ ક્લોરાઈડ અને એસિડ એનહાઈડ્રાઈડ સાથેની પ્રક્રિયા દ્વારા એસ્ટર બનવાની પ્રક્રિયાને એસ્ટરીકરણ કહે છે.
$(i)$ આલ્કોહોલ/ફિનોલની કાર્બોક્સિલિક એસિડ $(R'COOH)$ સાથેની પ્રક્રિયા: આ પ્રક્રિયામાં આલ્કોહોલ અથવા ફિનોલનો $O-H$ બંધ તૂટે છે.
$(ii)$ આલ્કોહોલ/ફિનોલની એસિડ એનહાઈડ્રાઈડ સાથેની પ્રક્રિયા: આ પ્રક્રિયામાં આલ્કોહોલ કે ફિનોલનો $O-H$ બંધ તૂટીને $-OCOR'$ સમૂહ બનાવે છે. આ પ્રક્રિયા સાંદ્ર $H_2SO_4$ ની હાજરીમાં થાય છે અને તે પ્રતિવર્તી છે.
$(iii)$ આલ્કોહોલ/ફિનોલની એસિડ ક્લોરાઈડ $(R'COCl)$ સાથેની પ્રક્રિયા: આ પ્રક્રિયામાં $O-H$ બંધ તૂટીને $-OCOR'$ બને છે. આ પ્રક્રિયા પિરિડીન જેવા બેઈઝની હાજરીમાં કરવામાં આવે છે જેથી ઉત્પન્ન થતા $HCl$ નું તટસ્થીકરણ થાય અને સંતુલન જમણી બાજુ ખસે.
$(b)$ એસિટિલેશન: એસિટિલેશન એ એસ્ટરીકરણનો એક પ્રકાર છે જેમાં $-OH$ સમૂહનું રૂપાંતર $-COCH_3$ માં થાય છે. તેમાં આલ્કોહોલ અને ફિનોલમાં એસિટાઈલ $(CH_3CO-)$ સમૂહ દાખલ કરવામાં આવે છે. સેલિસિલિક એસિડના એસિટિલેશનથી એસ્પિરિન બને છે,જે વેદનાહારક,શોથધ્ન અને તાપશામક ઔષધ છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ $S_N1$ પ્રક્રિયામાં મુખ્ય નીપજ તરીકે રેસેમિક મિશ્રણ બનશે?

Difficult
View Solution

પ્રોપેનાલ કરતાં ગ્લીસરોલનું ઉત્કલનબિંદુ વધારે હોય છે તેનું કારણ:

$A$ $\xrightarrow{K_2Cr_2O_7 / \text{dil. } H_2SO_4} B$ $\xrightarrow{CH_3MgI / H_2O} CH_3-C(CH_3)(OH)-CH_3$. પ્રક્રિયક $A$ શું છે?

Difficult
View Solution

જ્યારે $\text{CH}_3\text{CH}_2\text{OH}$ ની પ્રક્રિયા $\text{H}_2\text{SO}_4$ સાથે કરવામાં આવે ત્યારે કઈ નીપજ મળતી નથી?

ઇથાઇલ આલ્કોહોલને લાલ ફોસ્ફરસ અને $HI$ સાથે ગરમ કરતા શું મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo