$\rm {DNA}$ ની સજીવોમાં લાક્ષણિકતા વિશે જણાવો.
$DNA$ (ડિઑક્સિરિબોન્યુક્લિઇક ઍસિડ) એ ડિઑક્સિરિબોન્યુક્લિઓટાઇડનો લાંબો પૉલિમર છે.
$DNA$ની લંબાઈ તેમાં જોવા મળતા ન્યુક્લિઓટાઇઝ (અથવા ન્યુક્લિઓટાઇડ્ઝની જોડને સંબંધિત બેઇઝ જોડ તરીકે)ની સંખ્યા મુજબ દર્શાવી શકાય છે.
તે પ્રત્યેક સજીવ માટેની લાક્ષણિકતા છે. ઉદા., $\phi \times 174$ બૅક્ટરિઓફેઝ -$5386\, bp$ ઇથેરેશિયા કોલી $(E-coli) - 4.6\, \times 10^6\,hp,$ લેમ્ડા બૅક્ટરિઓફેઝ $- 48502\, bp,$ મનુષ્ય $- 3.3\, \times 10^9\, bp\,(n)$ સંખ્યા$)$
નીચેના વિધાનો વાંચો અને સાચાં વિધાનોનો સેટ પસંદ કરો.
$(a)$ યુક્રોમેટીન શિથિલ રીતે ગોઠવાયેલ ક્રોમેટીન છે.
$(b)$ હેટ્રોક્રોમેટીન એ પ્રત્યાક્ન પ્રત્યે સક્રિય હોય છે.
$(c)$ હિસ્ટોન અષ્ટક એ ન્યુક્લિઓસોમમાં નેગેટીવ ચાર્જ $DNA$ દ્વારા આવરિત હોય છે.
$(d)$ હિસ્ટોન એ લાયસીન અને આર્જીનીન થી સમૃદ્ધ હોય છે
$(e)$ લાક્ષણિાક ન્યુક્લિઓઝોમ માં $400\,bp$ ધરાવતા $DNA$ કુંતલ આવેલા છે.
નીચેના વિકલ્પોમાંથી સાંચો જવાબ પસંદ કરો :
$DNA$ પોલિમરની શર્કરાના એક છેડા પર મુક્ત ફોસ્ફેટ સમુહ હોય છે, જેને પોલિન્યુક્લિઓટાઈડ શૃંખલાનો ........ છેડો કહે છે. આ જ રીતે પોલિમરના બીજા છેડા પર શર્કરાનો મુકત $OH$ હોય છે, જેને પોલિન્યુકિલઓટાઈડ શૃંખલાનો ....... છેડો કહે છે.
$\quad P \quad Q$
$NHC$ પ્રોટીન એટલે.......
........ એ $DNA$ અને $RNA$ બંનેમાં જોવા મળે છે જયારે ........ એ માત્ર $DNA$ માં જોવા મળે છે.
$DNA$ ની લંબાઈ શોધવા માટે નીચેનામાંથી સાચું શું છે ?