$(1)$ વૈજ્ઞાનિક કારણ આપો: પેઢી દર પેઢી રંગસૂત્રોની ચોક્કસ સંખ્યા જાળવી રાખવા માટે અર્ધીકરણ (Meiosis) મહત્વનું છે.
$(2)$ વૈજ્ઞાનિક કારણ આપો: જાતિઓના ઉત્ક્રાંતિમાં અર્ધીકરણની પ્રક્રિયા મહત્વનો ભાગ ભજવે છે.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $(1)$ કોઈપણ જાતિના સજીવોમાં રંગસૂત્રોની સંખ્યા નિશ્ચિત હોય છે,જે સામાન્ય રીતે દ્વિકીય $(2n)$ હોય છે.
$\Rightarrow$ સજીવોમાં ફલન દ્વારા જનન કોષોના જોડાણથી યુગ્મનજ (zygote) બને છે અને નવો સજીવ ઉત્પન્ન થાય છે.
$\Rightarrow$ જનન કોષોના નિર્માણ દરમિયાન અર્ધીકરણ થાય છે,જેથી રંગસૂત્રોની સંખ્યા અડધી થઈ જાય છે અને કોષો એકકીય $(n)$ બને છે.
$\Rightarrow$ જ્યારે બે એકકીય જનન કોષો જોડાય છે,ત્યારે બનતા યુગ્મનજમાં રંગસૂત્રોની સંખ્યા ફરીથી દ્વિકીય $(2n)$ થઈ જાય છે.
$\Rightarrow$ આમ,પેઢી દર પેઢી રંગસૂત્રોની ચોક્કસ સંખ્યા જાળવી રાખવા માટે અર્ધીકરણ અનિવાર્ય છે.
$(2)$ અર્ધીકરણની પૂર્વાવસ્થા-$I$ (prophase-$I$) દરમિયાન વ્યતીકરણ (crossing over) થાય છે,જેનાથી સમજાત રંગસૂત્રો વચ્ચે જનીનિક દ્રવ્યની આપ-લે થાય છે.
$\Rightarrow$ આ પ્રક્રિયાથી જનીનોના નવા સંયોજનો બને છે,જેના પરિણામે સંતતિમાં વિવિધતા જોવા મળે છે.
$\Rightarrow$ આવી વિવિધતાઓ કુદરતી પસંદગી માટે જવાબદાર છે અને જાતિઓના ઉત્ક્રાંતિમાં મહત્વનો ભાગ ભજવે છે.

Explore More

Similar Questions

અર્ધીકરણ (Meiosis) નું મહત્વ શેમાં રહેલું છે?

અર્ધીકરણની અગત્યતા આની સાથે સંકળાયેલી છે?

અર્ધીકરણ (Meiosis) નું મહત્વ શું છે?

અર્ધીકરણ (Meiosis) ઉત્ક્રાંતિ માટે મહત્વનું છે કારણ કે તેના પરિણામે:

ઉત્ક્રાંતિ માટે કઈ પ્રક્રિયા મહત્ત્વની છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo